મારા જીવન ની કપરી ક્ષણો

ક્ષણ કે જયારે સિંગ ચના ખાતી વખતે ખોરી સિંગ / ગાંગડો / માટી નું નાનું ઢેફું મો માં આવી જાય ક્ષણ કે જયારે સંડાસ માં આરામ થી હાજત કરતી વખતે ખબર પડે પાણી નથી આવતું ...