મહા વગર મહા બનેલું ગુજરાત

મહા વગર મહા બનેલું ગુજરાત,મારું ગુજરાત તારું ગુજરાત , આપણું  ગુજરાત થેપલાના સ્વાદમાં રહેલું  ગુજરાત ,જીતવાના વાદ માં રહેલું ગુજરાત રાતે બાર વાગે દીકરી ને સલામત ...